Chanakya Slokas

यथा चतुर्भिः कनकं परीक्ष्यते निर्घषणच्छेदन तापताडनैः। तथा चतुर्भिः पुरुषः परीक्ष्यते त्यागेन शीलेन गुणेन कर्मणा।।

घिसने, काटने, तापने और पीटने, इन चार प्रकारों से जैसे सोने का परीक्षण होता है, इसी प्रकार त्याग, शील, गुण, एवं कर्मों से पुरुष की परीक्षा होती है ।

Gita Slokas

यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्‍क्षति। शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः॥

जो न कभी हर्षित होता है, न द्वेष करता है, न शोक करता है, न कामना करता है तथा जो शुभ और अशुभ सम्पूर्ण कर्मों का त्यागी है- वह भक्तियुक्त पुरुष मुझको प्रिय है ।

Valmiki Ramayana

सत्य -सत्यमेवेश्वरो लोके सत्ये धर्मः सदाश्रितः । सत्यमूलनि सर्वाणि सत्यान्नास्ति परं पदम् ॥

सत्य ही संसार में ईश्वर है; धर्म भी सत्य के ही आश्रित है; सत्य ही समस्त भव - विभव का मूल है; सत्य से बढ़कर और कुछ नहीं है ।

  • Astrology
  • Puja & Yagna
  • Horoscope
  • Predictions
  • Kundli Matchmaking
  • Birthchart
  • Vedic Astrology
  • Rashifal
  • Havan
  • Navchandi
  • Gruhshanti
  • Kalsarp Dosh
  • Shrapit Dosh
  • Mangal Dosh
  • Nakshatra puja
  • Gemstone

Chirag Maharaj is one of the Best Astrologer in Surat. Horoscope, Vedic Astrology Best Suggestions for Personal problems, health problems, love and marriage problems solutions rashifal as well as Gemstone Suggestions, Give Services For Free of Charge. Simplicity, Honesty and Wellwishing nature are also one of his greatest qualities.

  • A great Personality who Simply Touches Lives
  • Happy to serve people
  • Great knowledge of Ancient Vedas
  • Politeness, Humbleness

OUR SERVICES

Astrology

Family forecast and solutions, Business and wealth guidance, Education and carreer guidance, zodiac stone advice.

Puja & Yagna

havan, navchandi, gruhshanti, kalsarp, shrapit, mangal, nakshatra puja, All kind of yagna and puja.

Palmistry & Numerology

Reading of Past, Present and Future, Numerological Analysis and lucky numbers, Complete Palmistry Report.

Horoscope

Horoscope Astrology reading, Horoscope Astrology Birthchart, Horoscope Predictions, Horoscope Kundli Matchmaking.

RECENT WORKS

It has survived not only five centuries, but also the leap scrambled it to make a type.
/ /

આરતી કરતા શાસ્ત્રીજી

શિવતાંડવ સ્તોત્ર

VISION & MISSION

A brief story about how this process works, keep an eye till the end.

Guruji

VISION

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting let. Lorem Ipsum has been the industry. Lorem Ipsum is simply dummy text of the printing and typesetting let. Lorem Ipsum has been the industry Printing and typelorem Ipsum has been the setting let.

MISSION

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting let. Lorem Ipsum has been the industry. Lorem Ipsum is simply dummy text of the printing and typesetting let. Lorem Ipsum has been the industry Printing and typelorem Ipsum has been the setting let.

OUR BLOG

Suspendisse sed eros mollis, tincidunt felis eget, interdum eratullam sit amet odio.

તવ તત્વ ન જાનામી કીદૃશોડસિ મહેશ્વર |
યાદૃશોડસિ મહાદેવ તાદૃશાય નમો નમ: || ૪૨ ||

એક કાલં દ્ધિકાલં વા ત્રિકાલં ય: પઠેન્નર: |
સર્વપાપવિનિમુકત: શિવલોકે મહીયતે || ૪૩ ||

ઇતિ શ્રી પુષ્પદંતવિરચિત શિવમહિમ્ન: સ્તોત્ર સંપુર્ણમ |

કઈ રાશિવાળા વ્યક્તિ એ કયો રૂદ્રાક્ષ પહેરવો.

રાશિ

રૂદ્રાક્ષ

મેષ 3 મુખી
વૃષભ ૬ મુખી
મિથુન ૨ મુખી
કર્ક ૧૧ મુખી
સિંહ ૧૨ મુખી
કન્યા ૪ મુખી
તુલા ૧૩ મુખી
વૃચિક ૯ મુખી
ધન ૮ મુખી

રાશિ

રૂદ્રાક્ષ

મકર ૫ મુખી
કુંભ ૧૦ મુખી
મીન ૭ મુખી

મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિઃ |
અઘોરાન્નાપરો મન્ત્રો નાસ્તિ તત્ત્વં ગુરોઃ પરમ || ૩૫ ||

દીક્ષા દાનં તપસ્તીર્થં જ્ઞાનં યાગાદિકાઃ ક્રિયાઃ |
મહિમ્નસ્તવ પાઠસ્ય કલાં નાર્હન્તિ ષોડશીમ || ૩૬ ||

કુસુમદશન-નામા સર્વ-ગન્ધર્વ-રાજઃ
શશિધરવર-મૌલેર્દેવદેવસ્ય દાસઃ |
સ ખલુ નિજ-મહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષાત
સ્તવનમિદમકાર્ષીદ દિવ્ય-દિવ્યં મહિમ્નઃ || ૩૭ ||

સુરગુરુમભિપૂજ્ય સ્વર્ગ-મોક્ષૈક-હેતું
પઠતિ યદિ મનુષ્યઃ પ્રાઞ્જલિર્નાન્ય-ચેતાઃ |
વ્રજતિ શિવ-સમીપં કિન્નરૈઃ સ્તૂયમાનઃ
સ્તવનમિદમમોઘં પુષ્પદન્તપ્રણીતમ || ૩૮ ||

શ્રી પુષ્પદન્ત-મુખ-પઙ્કજ-નિર્ગતેન
સ્તોત્રેણ કિલ્બિષ-હરેણ હર-પ્રિયેણ |
કણ્ઠસ્થિતેન પઠિતેન સમાહિતેન
સુપ્રીણિતો ભવતિ ભૂતપતિર્મહેશઃ || ૩૯ ||

આસમાપ્તમિદં સ્તોત્રં પુણ્યં ગન્ધર્વ-ભાષિતમ |
અનૌપમ્યં મનોહારિ સર્વમીશ્વરવર્ણનમ || ૪૦ ||

ઇત્યેષા વાઙ્મયી પૂજા શ્રીમચ્છઙ્કર-પાદયોઃ |
અર્પિતા તેન દેવેશઃ પ્રીયતાં મે સદાશિવઃ || ૪૧ ||

તવ તત્વમ્ ન જાનામી કીદૃશોડસિ મહેશ્વર |
યાદૃશોડસિ મહાદેવ તાદૃશાય નમો નમ: || ૪૨ ||

એક કાલં દ્વિકાલં વા ત્રિકાલં ય: પઠેન્નરઃ|
સર્વપાપવિનિર્મુક્ત: શિવલોકે મહીયતે || ૪૩ ||

ઇતિ શ્રી પુષ્પદંતવિરચિત શિવમહિમ્નઃ સ્તોત્ર સંપુર્ણમ |

ગ્રહોનો રાશી પસાર કરવાનો સમયગાળો

(1) સૂર્ય : એક રાશી લગભગ - 30 દિવસ

(2) ચંદ્ર : એક રાશી લગભગ – સવા બે દિવસ

(3) મંગળ : એક રાશી લગભગ- 35 થી 45 દિવસ

(4) બુધ : રાશી લગભગ - 30 દિવસ

(5) ગુરૂ : એક રાશી લગભગ - 13 માસ

(6) શુક્ર : એક રાશી લગભગ - 30 દિવસ

(7) શનિ : એક રાશી લગભગ - 30 માસ

(8) રાહુ/કેતુ : એક રાશી લગભગ-18 માસ

ગ્રહોને લગતા વ્યવસાય ધધા તેમજ રંગ

Sun સૂર્ય : - મોટા કારખાના - લાલ

Moon ચંદ્ર: - પ્રવાહી વસ્તુઓને લગતો - સફેદ

Mars મંગળ: - ગરમ વસ્તુઓને લગતો - કેસરી

Mercury બુધ: - એજન્સીઓ - લીલો

Jupiter ગુરૂ: - શિક્ષણ (શૈક્ષણિક) ને લગતો - પીળો

Venus શુક્ર: - મોજ શોખને લગતો - સફેદ

Saturn શનિ: - ખાણ ખનીજને લગતો - ભૂરો(જાંબલી)

Rahu રાહુ: - ચામડું- હાડકાને લગતો - કથ્થઈ (છીકણી)

Ketu કેતુ: - - રાખોડી

ગ્રહો ની દ્રષ્ટિ

સૂર્ય - ૭ મંગળ - ૪,૭,૮ ૭ - સંપૂર્ણં

ચંદ્ર - ૭ ગુરુ - ૫,૭,૯ ૪,૮ - પોણું

બુધ - ૭ શનિ - ૩,૭,૧૦ ૫,૯ - અડધુ

શુક્ર - ૭ રાહુ - ૫,૭,૯ ૩,૧૦ - પા

નોંધ: બધા ગ્રહો પોતે જ્યાં હોય ત્યાંથી સાતમા સ્થાને સંપૂર્ણં દ્રષ્ટિ કરે છે. પરંતુ મંગળ,ગુરુ ,શનિ, રાહુ ની વિશેષ દ્રષ્ટિ હોય છે. દા.ત. ગુરૂ પોતે જ્યાં હોય ત્યાંથી ૫,૭,૯ માં સ્થાને સંપૂર્ણ દ્રષ્ટિ કરે છે.

રાશિ તથા અક્ષર અને તેના સ્વામી

રાશિ અક્ષર  ગ્રહનાનંગ   સ્વામી  તત્વ સ્વભાવ
મેષ અ,લ,ઈ  પરવાળું મંગળ  અગ્નિ    ચર
વૃષભ  બ,વ,ઉ   હીરો શુક્ર પૃથ્વી    સ્થિર
મિથુન   ક,છ,ધ   પાનુ બુધ વાયુ    દ્વિ.સ્વ
કર્ક  s,હ  મોતી ચંદ્ર જળ    ચર
સિંહ  મ,ટ  માણેક સૂર્ય અગ્નિ    સ્થિર
કન્યા  પ,ઠ,ણ  પાનુ બુધ પૃથ્વી    દ્વિ.સ્વ.
તુલા  ર,ત  હીરો શુક્ર વાયુ    ચર
વૃચિક  ન,ય  પરવાળુ મંગળ જળ    સ્થિર
ધન  ભ,ધ,ફ  પોખરાજ ગુરુ અગ્નિ    દ્વિ સ્વ.
મકર  ખ,જ  નીલમ શનિ પૃથ્વી    ચર
કુંભ  ગ,સ,શ  નીલમ શનિ વાયુ    સ્થિર
મીન  દ,ચ,ઝ,થ  પોખરાજ ગુરુ જળ    દ્વિ સ્વ.

મંગળ દોષ વિશેની સમજ


૧-૪-૭-૮-૧૨ સ્થાનમા જો મંગળ હોય તો કુંડળી મા મંગળ દોષ ગણાય. પરંતુ અપવાદ એ છે કે પ્રથમ સ્થાનમા મેષ નો મંગળ ચોથા સ્થાનમા વૃષિક મંગળ, સાતમા સ્થાનમા મકર નો મંગળ ,આઠમા સ્થાનમા કર્કનો મંગળ અને મંગળ દોષ લાગતો નથી. દા. ત. નીચે મુજબ

ગ્રહ થી થતા સંભવીત રોગો

સૂર્ય : - હૃદય સબંધી તકલીફો

ચંદ્ર : - શરદી તથા કમરના દર્દો

મંગળ : - લોહિ દબાણ ના દર્દો

બુધ : - ચામડી ને લગતા દર્દો

ગુરૂ : - ચરબી તથા ગેસ ને લગતા દર્દો

શુક્ર : - ડાયાબીટીસ

શનિ : - ટી.બી. તથા

રાહુ : - હાડકા નો ટી.બી. વગેરે

કાલસર્પ વિશે ની સમજ

- પૂર્ણ કાલસર્પ :- રાહુ થી કેતુ વચ્ચે બધા જ ગ્રહો આવી જતા હોય તો તેને પૂર્ણ કાલસર્પ દોષ કહેવાય છે.

- અર્ધ કાલસર્પ :- રાહુ થી કેતુ વચ્ચે બધા ગ્રહો હોય પરંતુ ચંદ્ર યદી બહાર હોય તો તેને અર્ધ કાલસર્પ કહેવાય.

રાશિઓ ના પરસ્પર શુભાશુભયોગો

શ્રી નવગ્રહ સ્તોત્ર

જપાકુસુમસંકાશં કાશ્યપેયં મહાધુતિમ | સૂર્ય મંત્ર

તમોડરિ સર્વપાપધન પ્રણતોsસિમ દિવાકરમ ૭૦૦૦

દધિશંખંતુષારાભં ક્ષીરોદાણ સંભંવમ | ચંદ્ર મંત્ર

નમામિ શશિનં સોમં શભોમુકુટભૂષણમ ૧૧૦૦૦

ધરણીગર્ભ સંભૂતં વિધુતકાન્તિસમપ્રભમ | મંગલ મંત્ર

કુમારં શક્તિહસ્તં ચ મંગલ પ્રણમામ્યમહમ ૧૦૦૦૦

પ્રિયંગુકલિકાશ્યામં રૂપેણાપ્રતિમં બુધમ | બુધ મંત્ર

સૌમ્યં સૌમ્યંગુણોપેતં તં બુધ પ્રણમામ્યમહમ ૪૦૦૦

દેવાનાં ચ ઋષીણાં ચ ગુરુ કાંચનસંનિભમ | ગુરુ મંત્ર

બુદ્ધિભૂતં ત્રિલોકેશં તં નમામિ બૃહસ્પતિમ ૧૯૦૦૦

હિમકુન્દમમૃણાલાભં દૈત્યાનાં પરમં ગુરુમ | શુક્ર મંત્ર

સર્વશાસ્ત્ર પ્રવકતારં ભાર્ગવં પ્રણમામ્યમહમ ૧૬૦૦૦

નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજામ | શનિ મંત્ર

છાયામાતણડ્રૂસંભૂતં તં નમામિ શનેચરમ ૨૩૦૦૦

અર્ધકાયં મહાવીર્ય ચંદ્રાદિત્યવિમર્દનમ રાહુ મંત્ર

સિંહીકાગર્ભસંભૂતં તં રાહું પ્રણમામ્યમહમ ૧૮૦૦૦

પલાશપુષ્પસંકાશ તારકા ગ્રહમસ્તકમ કેતુ મંત્ર

રૈદ્રં રોદ્રાતમકં ઘોરં તં કેતું પ્રણમામ્યમહમ ૧૭૦૦૦

નવગ્રહ બીજ મંત્ર

ગ્રહ    સમિધા

સૂર્ય   -   ૐ હ્રાં હ્રીં હ્રૌ સ: ૐ સૂર્યાય નમઃ અર્ક

ચંદ્ર   -   ૐ શ્રાં શ્રીં શ્રૈા સઃ ૐ ચંદ્રાય નમઃ પલાશ

મંગળ   -   ૐ ક્રૈા ક્રીં ક્રાં સઃ ૐ ભૌમાય નમઃ ખદિર

બુધ   -   ૐ બ્રાં બ્રીં બ્રૈા સઃ ૐ બુધાય નમઃ અપામાર્ગ

ગુરૂ   -   ૐ ગ્રાં ગ્રીં ગ્રૈા સ: ૐ ગુરવે નમ: પીપળો

શુક્ર   -   ૐ દ્વાં દ્વીં દ્વૌ સ: ૐ શુક્રાય નમઃ ઓદુમ્બર

શનિ   -   ૐ પ્રાં પ્રીં પ્રૈા સ: ૐ શનેશ્વરાય નમઃ શમી

રાહુ   -   ૐ ભ્રાં ભ્રીં ભ્રૈા સ: ૐ રાહવે નમઃ દુર્વા

કેતુ   -   ૐ સ્ત્રાં સ્ત્રીં સ્ત્રૌ સ: ૐ કેતવે નમઃ કુશા

સૂર્ય નો રાશિ પસાર કરવાનો સમય સૂર્ય એક રાશિ માં એક મહિનો રહે છે. નીચે મુજબ

મકર ૧૪- જાન્યુ. થી ૧૩- ફેબ્રુ.

કુંભ ૧૪ - ફેબ્રુ. થી ૧૩- માર્ચ

મીન ૧૪- માર્ચ થી ૧૩- એપ્રિ.

મેષ ૧૪- એપ્રિ. થી ૧૩-મે

વૃષભ ૧૪- મે થી ૧૩-જુન

મિથુન ૧૪- જુન થી ૧૩-જુલા.

કર્ક ૧૪-જુલા. થી ૧૩-ઑગ

સિંહ ૧૪-ઑગ થી ૧૩-સપ્ટે.

કન્યા ૧૪-સપ્ટે. થી ૧૩-ઓક્ટો.

તુલા ૧૪-ઓક્ટો. થી ૧૩-નવે.

વૃચિક ૧૪- નવે. થી ૧૩-ડિસે.

ધન ૧૪- ડિસે. થી ૧૩ -જાન્યુ.

આ સમય માં વર્ષ પ્રમાણે એક થી ત્રણ દિવસનો ફેરફાર આવી શકે છે.

CONTACT US

Nullam sit amet odio eu est aliquet euismod a a urna. Proin eu urna suscipit, dictum quam nec.

OUR ADDRESS

Off #107, Building No. 4, Pooja Nagar, Cabin Cross Road, Bhayandra (East) Mumbai

CALL US

  +91 8767265965

+91 9979263530

EMAIL US

chirag.maharaj@yahoo.com

Success! Message send successfully.